Surprise Me!

અમદાવાદમાં મહિલાના આત્માવિલોપન મુદ્દે વિપક્ષ ઉકળ્યું, પીડીતોને વળતર આપવા માટે માંગ

2025-08-30 3 Dailymotion

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મહિલાએ સળગી જઈને આત્મવિલોપન કર્યું હતું, આ મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ કરી પીડીતોને વળતર આપવા માટે માંગ કરી.